3 તીયા લીદે પાઉલ તીયાલે પોતા આરી લી જાંઅ ઈચ્છા રાખતલો, આને જે યહુદી લોક તીયા જાગામે તીયાં લીદે તીયાલે લાવીને સુન્નત કેવ્યો, કાહાકા તે બાદે જાંતલે કા તીયા બાહકો ગ્રીક આથો.