8 આને મનુ પારખુનારા પરમેહેરુહુ તીયાહાને બી આમા હોચે પવિત્રઆત્મા આપીને, તીયાહાને સાક્ષી આપીને દેખાવ્યોહો, કા અન્યજાતિ લોકુહુને બી પોતા લોકુ તરીકે માને.