2 પિત્તર પત્રો 3:16 - દુબલી નવો કરાર16 પાઉલુહુ જે ગોઠયા તુમનેહે લેખ્યા, તેજ ગોઠયા બાદા વિશ્વાસી લોકુહુ લેખ્યાહા. પેન થોડયાક ગોઠયા જે તીયાહા પોતા પત્રમે લેખ્યાહા, તીયુહુને હોમજુલો કઠીન હાય. જે લોક અભણ હાય આને જીયાહાને માલુમ નાહ કા તે વિશ્વાસ કેતાહા, તે ઈયુ ગોઠીહીને ગલત તરીકે આખતાહા, જેહેકી પવિત્રશાસ્ત્ર અન્ય ભાગુહુને ગલત રીતીકી આખતાહા. એહેકી કીને તે પોતેજ પરમેહેરુ મારફતે નાશ વેરુલો કારાન બોનતાહા. See the chapter |