2 પિત્તર પત્રો 3:11 - દુબલી નવો કરાર11 ઇ નક્કીજ હાય કા પરમેહેર બાદી વસ્તુહુને ઇયુજ રીતીકી નાશ કેનારો હાય, તા તુમુહુ જાંયલ્યા કા તુમનેહે કેલ્લી રીતી સ્વભાવ રાખા જોજે? તુમનેહે પવિત્ર સ્વભાવ આને ધર્મી જીવન જીવા જોજે જીયાકી પરમેહેર ખુશ વેહે. See the chapter |