20 આમુહુ ઈયુ ગોઠીમે સાવધાન રેતા, કા જે દાન વિશ્વાસી લોકુહુ મનુકી આપ્યો, તીયાલે યરુશાલેમ શેહેરુ મંડળીમે મોકલાવા ખાતુરે તિતસુ આરી બીજા વિશ્વાસી પાવુહુને બી મોકલ્યા, કા કેડો બી આમાપે દોષ નાય લાગવે.