15 કાહાકા તે બાદે દુઃખે જે આમુહુ વેઠ્યેહે તે તુમા ફાયદા ખાતુરે હાય, કા વાદારેને વાદારે લોકુહુને માલુમ વી જાય, કા પરમેહેર કોતો કૃપાલો હાય, આને ખુબુજ લોક તીયાલે આદર આને મહિમા આપી.