7 કેલ્લો બી સૈનિકુલે કીદીહી બી પોતા ખર્ચો પોતે નાહ આપા પોળતો. દરેક ખેડુત પોતા દારાક્ષાવાળીમેને દારાક્ષે ખાહે, આને જો ભારવાળ ઘેટા રાખવાલી કેતેહે તે ઘેટા દુધ પીતેહે.