પ્રકટીકરણ 4:1 - ડાંગી નવા કરાર1 માને યે અખે ગોઠી સાહલા હેરીની માગુન, મા સરગમા એક ઉગડેલ દાર હેરનાવ. માગુન મા તી કાહળે સારકા અવાજ, જી મા પુડ પદરને હારી ગોઠી લાવતા આયકનાવ, તો માલા સાંગના, “માપાસી અઠ વર યે, અન મા તે ગોઠી તુલા દાખવીન, જેહાલા યે ગોઠીસે માગુન પુરા હુયુલા જરુરી આહા.” See the chapterपरमेश्वरन सत्य वचन नवलो नियम1 इनी वात क बाद जो हाव नजर न्हाखियो ती हाव यो देखियो कि सोरग मा एक झोपलो खुलो हूओ छे, आरू जिनाक हांवने पेहल सी भिरा सारकी ओवाज छे म्हार साते वात करतो हूओ समळ्यों हूतों त्योत् कये, “याहा उपर आवीजा; आरू हांव वो वात तुको सिकाड़ीस जिनाक इन वात न क बाद मा होयणों जरूरी छे” See the chapter |