गलातिया 2:20 - ડાંગી નવા કરાર20 યી ઈસા આહા કા જદવ ખ્રિસ્ત કુરુસવર મરના, ત મા બી તેને હારી મારી ગેવ. આતા મા જીતા નીહી આહાવ પન ખ્રિસ્ત માનેમા જગહ. અન જીસા મા આતા જગાહા ત ફક્ત દેવના પોસાવર ભરોસા કરીની જીતા આહાવ, જો માનેવર હોડી માયા કરહ કા તેની માને સાટી તેના જીવ દી દીના. See the chapterपरमेश्वरन सत्य वचन नवलो नियम20 हाव मसीह साथे कुरूस पर चढ़ावलु गयलु छे, हिमी हाव जीवतु नी रोयु, पर मसीह मखे मा जीवतु छे; आरू हाव शरीर मा हिमी जु जीवित छे ते केवल ओको विश्वास छे जीवतु छे जु यहोवा–भगवानन पोर्य पर छे, जु मार छे मोंग करलो आरू मार करता आपसा आपसु काजे आप देदु। See the chapter |