26 એથી પરમેશ્વરે તેઓને શરમજનક વાસના હાટુ છોડી દીધા છે કેમ કે, તેઓની બાયડીયુ માણસો હારે દેહિક સંબંધ બાંધવાની બદલે બીજી બાયુ હારે સંબંધ બાંધવા મંડયું.