66 અને બધાય હાંભળનારા પોત-પોતાના મનમા વિસારીને કેવા મંડયા કે, “આ બાળક કેવો હશે?” કેમ કે, પરમેશ્વરનું સામર્થ એની હારે છે.