27 ઈ એક કુવારી હારે વાત કરવા ગયો, જેના લગન કરવા હાટુ એક યુસફ નામના માણસ હારે વેવાળ કરયો હતો, જે દાઉદ રાજાના કુળની હતી, ઈ કુવારીનું નામ મરિયમ હતું.