18 ઝખાર્યાએ સ્વર્ગદુતને કીધું કે, “આવું થાહે ઈ હું કેવી રીતે જાણું? કેમ કે, હું ગવઢો છું અને મારી બાયડી પણ ઘણાય વરહની થય છે.”