4 હું તમારી હાટુ પરમેશ્વરનો આભાર સદાય માનું છું, ઈ હાટુ કે, ઈ પોતે ઈસુ મસીહ દ્વારા કૃપા હોવાથી પોતાનો બોવ આશીર્વાદ આપે છે.