નીતિવચનો 7:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જેથી એ બન્ને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. તે ખુશામતના શબ્દો ઉચ્ચારનારી પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જેથી તેઓ તને પરસ્ત્રીથી, પોતાના શબ્દો વડે ખુશામત કરનાર પરનારીથી બચાવે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.5 તેઓ તને ‘વ્યભિચારી’ સ્ત્રીથી અને લોભામણી વાતો કરનાર વેશ્યાથી બચાવશે. Se kapitletપવિત્ર બાઈબલ5 જેથી એ બંને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. પોતાના શબ્દો વડે ઉંપરાણું કરનાર પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે. Se kapitlet |