નીતિવચનો 6:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તો તું તારા મુખના વચનોથી ફસાઈ ગયો છે, તું તારા મુખના શબ્દોને લીધે સપડાયો છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તો તું તારા મુખનાં વચનોથી ફસાયો છે, તું તારા મુખના શબ્દોથી સપડાયો છે; Se kapitletપવિત્ર બાઇબલ C.L.2 શું તું તારા બોલથી બંધાયો છે? શું તું તારા પોતાના વચનથી ફસાયો છે? Se kapitletપવિત્ર બાઈબલ2 તો તું તારા શબ્દોથી બંધાઇ ચૂક્યો હોય, જો તું વચનોને લીધે સપડાયો હોય, Se kapitlet |