નીતિવચનો 5:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 રખેને તું તારી આબરુ બીજાઓને અને તારા જીવનનાં વર્ષો ઘાતકી માણસોને સ્વાધીન કરે; Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 રખેને તું તારી આબરૂ બીજાઓને, અને તારાં વર્ષો ઘાતકીઓને સ્વાધીન કરે; Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 નહિ તો તું તારી પ્રતિષ્ઠા ગુમાવીશ, અને ઘાતકીને હાથે તારો જીવ પણ ગુમાવીશ. Se kapitletપવિત્ર બાઈબલ9 રખેને તું તારી સંપતિ ખોઇ બેસે અને તારું જીવન નિર્દય ઘાતકી માણસોના હાથમાં જાય. Se kapitlet |