નીતિવચનો 4:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેનું સન્માન કર અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; જ્યારે તું તેને ભેટશે, ત્યારે તે તને પ્રતિષ્ઠિત કરશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેનું સન્માન કર, અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; તું તેને ભેટીશ, તો તે તને પ્રતિષ્ઠિત કરશે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.8 જ્ઞાનને મહામૂલું ગણ એટલે તે તને ઉન્નન કરશે. જો તું તેને વળગી રહીશ તો તે તને ગૌરવ અપાવશે. Se kapitletપવિત્ર બાઈબલ8 તું એમનું સન્માન કરીશ તો એ તને ઊંચે ચઢાવશે; તું જો તેને ભેટીશ, તો તે તને પ્રતિષ્ઠિત કરશે. Se kapitlet |