નીતિવચનો 3:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારું શરીર તાજગીમાં રહેશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેથી તારું શરીર નીરોગી થશે, અને તારાં હાડકાં બળવંત રહેશે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.8 એમ કરવું એ તારા શરીર માટે સંજીવની સમાન થશે, અને તારા અંગેઅંગને તાજગીદાયક બનશે. Se kapitletપવિત્ર બાઈબલ8 તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારા હાડકાં બળવંત રહેશે. Se kapitlet |