નીતિવચનો 2:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તું સજ્જનોના માર્ગમાં ચાલશે, અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.20 તેથી તું સજ્જનોનો નમૂનો લે, અને નેકજનોના પંથમાં ચાલ; Se kapitletપવિત્ર બાઈબલ20 તું સજ્જનોના માર્ગે ચાલજે અને ન્યાય અને સત્યના રસ્તા પર ટકી રહેજે. Se kapitlet |