નીતિવચનો 11:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અહંકાર આવે છે ત્યારે અપમાન પણ આવે છે, પણ નમ્ર જનો પાસે ડહાપણ હોય છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્રજનો પાસે જ્ઞાન હોય છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.2 અહંકાર આવે પછી અપકીર્તિ આવે છે, પણ નમ્ર થવામાં શાણપણ છે. Se kapitletપવિત્ર બાઈબલ2 અહંકાર આવે એટલે અપમાન આવ્યું જ જાણવું; પણ નમ્રતા જ્યાં હોય ત્યાં જ્ઞાન હોય છે. Se kapitlet |