નીતિવચનો 10:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જે વ્યક્તિ પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ અવળે માર્ગે ચાલનાર ઓળખાઈ જશે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પ્રામાણિકપણાથી ચાલનાર મક્કમ પગલે ચાલે છે; પણ અવળે રસ્તે ચાલનાર તો જણાઈ આવશે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 સદાચારી સલામતી અનુભવે છે, પણ દુરાચારી પકડાઈ જાય છે. Se kapitletપવિત્ર બાઈબલ9 જે વ્યકિત પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ કુટિલ રસ્તે ચાલનાર ઉઘાડો પડે છે. Se kapitlet |