ગણના 9:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યહોવાહની આજ્ઞા મુજબ ઇઝરાયલીઓ મુસાફરી કરતા અને તેઓની આજ્ઞા મુજબ તેઓ છાવણી કરતા. જયાં સુધી મંડપ ઉપર મેઘ થોભતો ત્યાં સુધી તેઓ છાવણીમાં રહેતા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 યહોવાની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓ ચાલતા, ને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા. મંડપ પર મેઘ થોભતો ત્યાં સુધી તેઓ છાવણીમાં રહેતા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.18 પ્રભુની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓ પડાવ ઉઠાવતા અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેઓ પડાવ નાખતા. જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહેતું ત્યાં સુધી તેઓ પોતાનો પડાવ ચાલુ રાખતા. Se kapitletપવિત્ર બાઈબલ18 આમ યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓ મુકામ ઉઠાવતા મુસાફરી કરતા અને મુકામ કરતા. જયાં સુધી વાદળનું આચ્છાદન લાંબા સમય સુધી રહે તો ત્યાં સુધી તેઓ મુકામ ચાલુ રાખતા. Se kapitlet |