ગણના 9:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 બીજા મહિનાના ચૌદમા દિવસે સાંજે તેઓ તે પર્વ પાળે અને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 બીજા માસને ચૌદમે દિવસે સાંજે તેઓ તે પાળે; ને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય. Se kapitletપવિત્ર બાઇબલ C.L.11 એવા માણસે એક મહિના પછી બીજા મહિનાના ચૌદમા દિવસે સાંજના સમયે પાસ્ખાપર્વ પાળવું. ખમીર વગરની રોટલી અને કડવી ભાજી સાથે તે ખાવું. Se kapitletપવિત્ર બાઈબલ11 આવા લોકો બીજા મહિનાના ચૌદમાં દિવસે સંધ્યાકાળે ઉજવણી શરૂ કરી શકે છે. તેઓએ અર્પણ કરેલુ હલવાન બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું; Se kapitlet |