ગણના 8:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 આ મુજબ કર, કેમ કે ઇઝરાયલપ્રજામાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. ઇઝરાયલમાંથી સર્વ પ્રથમજનિતો એટલે ગર્ભ ઊઘાડનારનાં બદલે મેં લેવીઓને મારા પોતાને માટે લીધા છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 કેમ કે ઇઝરાયલીઓમાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. બધા ગર્ભસ્થાન ઉઘાડનારાઓને બદલે એટલે સર્વ ઇઝરાયલમાંથી પ્રથમ જન્મેલાંને બદલે તેઓને મેં પોતાને માટે લીધા છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.16 ઇઝરાયલના પ્રથમજનિતોને બદલે મેં તેમને માગી લીધેલા છે. તેઓ મારા જ છે. Se kapitletપવિત્ર બાઈબલ16 કારણ કે બધાં જ ઇસ્રાએલીઓ તરફથી તેઓ મને ઈનામરૂપે અપાયેલા છે. તેથી તેઓ માંરા પોતાના છે. ઇસ્રાએલી કુળના સર્વ પ્રથમજનિતોના બદલામાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે. Se kapitlet |