Online Bibel

- Annoncer -




ગણના 7:87 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

87 દહનીયાર્પણ માટે કુલ બાર ગોધાં, બાર ઘેટાં અને એક વર્ષના બાર હલવાન, તેઓનાં ખાદ્યાર્પણ સુદ્ધાં અને પાપાર્થાર્પણ માટે બાર નર બકરાં પણ આપ્યા.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

87 દહનીયાર્પણને માટે બધા મળી બાર ગોધા, બાર ઘેટા, પહેલા વર્ષના બાર હલવાન, તેઓના ખાદ્યાર્પણ સાથે. અને પાપાર્થાર્પણને માટે બકરામાંથી બાર નર.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

87 દહનાર્પણો માંટે કુલ 12 બળદો, 12 ઘેટાઓ એક વર્ષની ઉમરના 12 હલવાન હતા. પાપાર્થાપણ માંટે 12 નર બકરાં પણ હતાં.

Se kapitlet Kopi




ગણના 7:87

Følg os:

Annoncer


Annoncer