ગણના 7:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 યહોવાહે મૂસાને કહ્યું, સર્વ અધિપતિઓ પોતપોતાના દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા સારુ અર્પણ ચઢાવે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને યહોવાએ મૂસાને કહ્યું, “સર્વ અધિપતિઓ પોતપોતાને દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા માટે પોતાનું અર્પણ ચઢાવે.” Se kapitletપવિત્ર બાઇબલ C.L.11 પ્રભુએ મોશેને કહ્યું, “બાર દિવસ સુધી દરરોજ એક એક આગેવાન વેદીની પ્રતિષ્ઠા માટેનાં અર્પણો વારાફરતી રજૂ કરે.” Se kapitletપવિત્ર બાઈબલ11 યહોવાએ મૂસાને કહ્યું, “વેદીની પ્રતિષ્ઠા કરવા સારું અર્પણ વારાફરતી એક દિવસે એક જણેજ ધરાવવા.” Se kapitlet |