Online Bibel

- Annoncer -




ગણના 5:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 અથવા પુરુષના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થયો હોય અને તે પુરુષને પોતાની સ્ત્રી પર વહેમ આવ્યો હોય ત્યારે તે પુરુષ યહોવાહ સમક્ષ તે સ્ત્રીને લાવવી અને યાજક તેના પર આ સર્વ નિયમ અમલમાં મૂકે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અથવા પુરુષના મનમાં સંશય ઉત્પન્‍ન થયો હોય, ને તેને પોતાની સ્‍ત્રી ઉપર શક આવતો હોય, ત્યારે તે યહોવાની આગળ તે સ્‍ત્રીને રજૂ કરે, ને યાજક તેના પર આ સર્વ નિયમ અમલમાં લાવે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

30 અથવા પુરુષના મનમાં સંશય ઉત્પન્‍ન થાય અને તેને પત્ની પ્રત્યે શક જાય ત્યારે તેણે પત્નીને પ્રભુ સમક્ષ રજૂ કરવી અને યજ્ઞકાર તે સ્ત્રી માટે આ સર્વ નિયમ પ્રમાણે વિધિ કરે.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

30 પછી એ સ્ત્રીએ ખરેખર વ્યભિચાર કર્યો હોય કે ખાલી વહેમ આવ્યો હોય પતિએ આવી સ્ત્રીને યહોવા સમક્ષ લાવવી અને યાજકે ઉપર દર્શાવેલી રીત અનુસાર નક્કી કરવું.

Se kapitlet Kopi




ગણના 5:30

Følg os:

Annoncer


Annoncer