Online Bibel

- Annoncer -




ગણના 5:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 એ પછી યાજકે તે ખાદ્યાર્પણમાંથી યાદગીરી તરીકે એક મુઠી ભરી વેદીમાં દહન કરવું. અને પછી તે સ્ત્રીને પાણી પાઈ દેવું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને યાજક તે ખાદ્યાર્પણમાંથી તેની યાદગીરી તરીકે એક ખોબાભર લે, ને વેદી પર તેનું દહન કરે, ને પછી સ્‍ત્રીને તે પાણી પીવડાવ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

26 અને તેણે ધાન્યઅર્પણમાંથી યાદગીરીના હિસ્સા તરીકે મુઠ્ઠીભર લઈને વેદી પર તેનું દહન કરવું, અને પછી સ્ત્રીને તે પાણી પીવડાવી દેવું.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

26 એ પછી યાજકે તે ખાધાર્પણમાંથી એક મૂઠી ભરી વેદીમાં હોમવું. અને પછી સ્ત્રીને જળ પાઈ દેવું.

Se kapitlet Kopi




ગણના 5:26

Følg os:

Annoncer


Annoncer