Online Bibel

- Annoncer -




ગણના 5:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી યાજક તે સ્ત્રીને યહોવાહ સમક્ષ રજૂ કરે અને તેના વાળ છોડી નંખાવે અને તેના હાથમાં સ્મરણદાયક ખાદ્યાર્પણ એટલે સંશયનું ખાદ્યાપર્ણ આપે. અને યાજકે કડવું શાપકારક પાણી પોતાનાં હાથમાં લે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને યાજક તે સ્‍ત્રીને યહોવાની આગળ રજૂ કરે, તે સ્‍ત્રીને યહોવાની આગળ રજૂ કરે, ને સ્‍ત્રીના માથાનો ચોટલો છોડી નંખાવે, અને તેના હાથોમાં સ્મરણદાયક ખાદ્યાર્પણ, એટલે સંશયનું ખાદ્યાર્પણ આપે. અને યાજક કડવું શાપકારક પાણી પોતાના હાથમાં લે;

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

18 ત્યાર પછી યત્રકાર તે સ્ત્રીને પ્રભુ સમક્ષ ઊભી રાખી તેના માથાના વાળ છોડી નાખે અને તેના હાથમાં સંશયનિવારણ અર્થે યાદગીરીનું ધાન્યઅર્પણ આપે. યજ્ઞકાર પોતાના હાથમાં ક્સોટીના શાપકારક પાણીનું પાત્ર રાખે.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

18 પછી તેણે તે સ્ત્રીને યહોવા સમક્ષ ઊભી રાખી તેના વાળ છોડી નાખશે, અને તેણીના હાથમાં ખાધાર્પણ મૂકશે. પતિની ઈર્ષ્યાને કારણે આપવામાં આવેલો આ જવનો લોટ છે. પછી યાજક નક્કી કરે કે તેના પતિનો વહેમ સાચો છે કે નહિ, યાજકે શ્રાપ આપવા માંટેના કડવા જળનું પાત્ર પોતાના હાથમાં રાખવું.

Se kapitlet Kopi




ગણના 5:18

Følg os:

Annoncer


Annoncer