ગણના 4:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેના પર કિરમજી રંગનું વસ્ત્ર પાથરવું. અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકી દઈને તેને ઊચકવા માટેના દાંડા તેમાં નાખવા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તેઓના ઉપર તેઓ કિરમજી કપડું પાથરે, ને સીલના ચામડાના આચ્છાદનથી તેને ઢાંકી દઈને તેનાં દાંડા તેમાં નાખે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.8 ત્યાર પછી આ બધા પર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું અને પાતળા ચામડાનું આવરણ નાખવું અને ઊંચકવા માટેના દાંડા પરોવી દેવા. Se kapitletપવિત્ર બાઈબલ8 નૈવેધની રોટલી તેના ઉપર રાખવી, અને એ બધા ઉપર કિરમજી રંગનું કાપડ પાથરવું. કિરમજી રંગના આ કપડા પર બકરાનું ચામડું ઢાંકવું, અને પછી ઊચકવા માંટેના દાંડા દાખલ કરવા. Se kapitlet |