ગણના 4:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મુલાકાતમંડપમાં પરમપવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના દીકરાઓનું કામ આ છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 મુલાકાતમંડપમાં પરમપવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના પુત્રોનું કામ આ છે: Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 મુલાકાતમંડપમાં તેમની સેવા આ પ્રમાણે છે. પરમ પવિત્ર વસ્તુઓને લગતી સેવા આ પ્રમાણે છે. Se kapitletપવિત્ર બાઈબલ4 કહાથના કુળસમૂહોએ મુલાકાત મંડપને લગતી નીચે મુજબની સેવાએ કરવાની છે જે પરમપવિત્ર વસ્તુઓને લગતી છે. Se kapitlet |