ગણના 4:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેઓ મંડપના પડદા તથા મુલાકાતમંડપનું આચ્છાદાન તથા તેની ઉપર સીલ ચામડાનું આચ્છાદન તથા મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 એટલે તેઓ મંડપના પડદા તથા મુલાકાતમંડપ, તેનું આચ્છાદન તથા તે ઉપરનું સીલના ચામડાનું આચ્છાદન, તથા મુલાકાતમંડપના દ્વારનો પડદો; Se kapitletપવિત્ર બાઇબલ C.L.25 તેમણે મુલાકાતમંડપનો તંબુ અને અંદરનો પડદો, બહારનો પડદો, તેની ઉપરના પાતળા ચામડાનું આવરણ, મંડપના પ્રવેશદ્વારનો પડદો. Se kapitletપવિત્ર બાઈબલ25 તેમણે પવિત્ર મંડપના અંદરના પડદા, પવિત્રમંડપનું બહારનું આવરણ, છત તરીકેનું બકરાના ચામડાનું આવરણ અને પવિત્રમંડપના પ્રવેશદ્વારનો પડદો. Se kapitlet |