ગણના 4:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પણ તેઓ પરમપવિત્ર વસ્તુઓની પાસે જઈ મૃત્યુ ન પામે પણ જીવતા રહે, તે માટે તમારે આ મુજબ કરવું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પણ તેઓ પરમપવિત્ર વસ્તુઓની પાસે જઈને માર્યા ન જાય પણ જીવતા રહે, માટે તમે એમ કરો કે હારુન તથા તેના દિકરા અંદર પ્રવેશ કરીને તે સર્વને પોતપોતાનું કામ તથા જવાબદારી ઠરાવી આપે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.19 કહાથના પુત્રોનું ગોત્ર લેવીકુળમાંથી નષ્ટ ન થઈ જાય તે માટે આરોન અને તેના પુત્રોએ અંદર પ્રવેશ કરવો અને દરેકને તેનું કાર્ય અને કઈ વસ્તુ ઊંચકવાની છે તેની જવાબદારી સોંપવી. Se kapitletપવિત્ર બાઈબલ19 પરમપવિત્ર વસ્તુઓ ઊચકીને લઈ જતાં મૃત્યુ ન પામે તે માંટે તારે આ પ્રમાંણે કરવું: હારુને અને તેના પુત્રોએ આવીને પ્રત્યેકને તેમનું કામ અને તેમને જે ઉપાડવાનું હોય તે સુપ્રત કરવું. Se kapitlet |