Online Bibel

- Annoncer -




ગણના 4:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અને તેઓએ વેદી પરથી રાખ કાઢી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું વસ્ત્ર ઢાંકવું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને તેઓ વેદી પરથી રાખ કાઢી નાખીને તેના ઉપર જાંબુડા રંગનું કપડું પાથરે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

13 તેમણે વેદી પરથી રાખ સાફ કર્યા પછી વેદી પર જાંબલી રંગનું કપડું પાથરી દેવું.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

13 “ત્યારબાદ તેમણે વેદી પરથી રાખ સાફ કરી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું કપડું ઢાંકવું.

Se kapitlet Kopi




ગણના 4:13

Følg os:

Annoncer


Annoncer