Online Bibel

- Annoncer -




ગણના 3:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેઓમાંના જેઓની ગણતરી થઈ એટલે તેઓમાંના એક મહિનાના અને તેથી વધારે ઉંમરના સઘળા પુરુષોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેઓમાંના જેઓની ગણતરી થઈ, એટલે તેઓમાંના એક માસના ને તેથી ઉપરના જે બધા નરોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

22 એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

22 એક મહિનાના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા ગણતા તે 7,500 હતી.

Se kapitlet Kopi




ગણના 3:22

Følg os:

Annoncer


Annoncer