ગણના 24:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તોપણ કાઈન વેરાન કરાયો છે જ્યારે આશ્શૂર તને કેદ કરીને દૂર લઈ જશે.” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તોપણ કાઈન વેરાન કરાશે, તે એટલે સુધી કે આશૂર તને કેદ કરીને લઈ જાય.” Se kapitletપવિત્ર બાઇબલ C.L.22 પણ હે કેનીઓ, તમારો વિનાશ કરવામાં આવશે અને આશ્શૂર તમને કેદ કરીને લઈ જશે.” Se kapitletપવિત્ર બાઈબલ22 પણ એ બળી જવા નિમાંયો છે. કેનીઓનો વિનાશ થશે. તમે કયાં સુધી આશ્શૂરના કેદી બની રહેશો?” Se kapitlet |