ગણના 23:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 બાલાક બલામને પેઓર પર્વતના શિખર પર લઈ ગયો, જ્યાંથી અરણ્ય જોઈ શકાતું હતું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને બાલાક બલામને યશીમોનની સામેના પેઓરના શિખર પર લાવ્યો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.28 તેથી બાલાક બલામને રણપ્રદેશની સામે આવેલા પયોર શિખર પર લઈ ગયો. Se kapitletપવિત્ર બાઈબલ28 તેથી રાજા બાલાક, બલામને રણને કાંઠે આવેલા પેઓર પર્વતના શિખર પર લઈ ગયો, જયાંથી રણ જોઈ શકાતું હતું. Se kapitlet |