Online Bibel

- Annoncer -




ગણના 23:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 બલામે તેની ભવિષ્યવાણીની શરૂઆત કરી. તેને કહ્યું, “બાલાક ઊઠ, અને સાંભળ. હે સિપ્પોરના દીકરા, મને સાંભળ.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને બાલામે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “બાલાક, ઊઠ, ને સાંભળ. હે સિપ્પોરના દિકરા, મારી વાતને કાન ધર.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

18 તેથી બલામે આ અગમવાણી ઉચ્ચારી: “હે સિપ્પોરના પુત્ર બાલાક, આવ અને મારી વાણી ધ્યનથી સાંભળ.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

18 એટલે બલામે જવાબ આપ્યો: “બાલાક ઊઠ, ઊભો થા અને ધ્યાનથી સાંભળ. હે સિપ્પોરના પુત્ર, હું જે કહું તે કાને ધર.

Se kapitlet Kopi




ગણના 23:18

Følg os:

Annoncer


Annoncer