ગણના 22:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 યહોવાહનો દૂત આગળ ગયો, બીજી સાંકડી જગ્યા જ્યાં ગધેડીને ડાબે કે જમણે ફરવાનો કોઈ રસ્તો ન હતો ત્યાં ઊભો રહ્યો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને યહોવાનો દૂત આગળ ગયો, ને જ્યાં જમણે કે ડાબે હાથે મરડાવાનો માર્ગ નહોતો એવી સાંકડી જગામાં ઊભો રહ્યો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.26 પછી પ્રભુનો દૂત આગળ ગયો અને એવી સાંકડી જગ્યા પસંદ કરી કે જ્યાં ડાબે કે જમણે વળવાની જગ્યા જ નહોતી. Se kapitletપવિત્ર બાઈબલ26 ત્યાંથી આગળ જઈને યહોવાનો દૂત એક એવી સાંકડી જગ્યાએ ઊભો રહ્યો કે, જયાંથી ગધેડી આમતેમ ડાબીજમણી બાજુએ ફંટાઈ શકે નહિ. Se kapitlet |