Online Bibel

- Annoncer -




ગણના 22:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી યહોવાહનો દૂત દ્રાક્ષવાડીઓની વચ્ચે રસ્તામાં ઊભો રહ્યો, તેની જમણી બાજુ અને બીજી બાજુ દીવાલ હતી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને યહોવાનો દૂત દ્રાક્ષાવાડીઓની વચમાંના ઊંડા રસ્તામાં ઊભો રહ્યો, આ તરફ ભેખડ, તેમ તે તરફ પણ ભેખડ હતી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

24 ત્યાર પછી પ્રભુનો દૂત ત્યાંથી ખસીને જ્યાં બંને બાજુએ દ્રાક્ષવાડીઓ અને એ વાડીઓની પથ્થરની દીવાલ હતી ત્યાં સાંકડા માર્ગમાં ઊભો રહ્યો.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

24 પછી યહોવાનો દૂત એક નાળિયા આગળ જઈને ઊભો રહ્યો, જેની બંને બાજુએ પથ્થરોની વાડ કરેલી દ્રાક્ષની વાડીઓ આવેલી હતી.

Se kapitlet Kopi




ગણના 22:24

Følg os:

Annoncer


Annoncer