ગણના 22:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ગધેડીએ યહોવાહના દૂતને રસ્તામાં પોતાની તલવાર ખેંચીને ઊભેલો જોયો. તેથી ગધેડી પોતાનો રસ્તો બદલીને ખેતરમાં વળી ગઈ. બલામ ગધેડીને મારીને ફરી પછી રસ્તા પર લઈ આવ્યો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને ગધેડીએ યહોવાના દૂતને પોતાની તરવાર હાથમાં લઈને ઊભેલો જોયો. અને ગધેડી માર્ગમાંથી મરડાઈને ખેતરમાં વળી; અને બલામે ગધેડીને પાછી વાળીને રસ્તામાં લાવવાને તેને મારી. Se kapitletપવિત્ર બાઇબલ C.L.23 ગધેડીએ પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને ઊભેલો જોયો એટલે તે માર્ગમાંથી ફંટાઈને ખેતરમાં વળી ગઈ. બલામ તેને ફટકારીને પાછી રસ્તા પર લઈ આવ્યો. Se kapitletપવિત્ર બાઈબલ23 અચાનક રસ્તાની વચ્ચે તરવાર ખેચીને ઊભેલા યહોવાના દૂતને ગધેડીએ જોયો, તેથી ગધેડીએ પોતાનો રસ્તો બદલ્યો અને ખેતરમાં વળી ગઈ. બલામ તેને માંરીને ફરી રસ્તા પર લઈ આવ્યો. Se kapitlet |