Online Bibel

- Annoncer -




ગણના 22:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેથી બલામે સવારે વહેલા ઊઠીને બાલાકના વડીલોને કહ્યું, “તમારા દેશમાં પાછા જાઓ કેમ કે, ઈશ્વર મને તમારી સાથે આવવાની મના કરે છે.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને બલામે સવારે ઊઠીને બાલાકના આગેવાનોને કહ્યું, “તમારા દેશમાં પાછા જાઓ; કેમ કે મને તમારી સાથે આવવાને યહોવા ના કહે છે.”

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી બલામે સવારે ઊઠીને બાલાકના આગેવાનોને કહ્યું, “તમે તમારે ઘેર પાછા જાઓ. કારણ, પ્રભુએ મને તમારી સાથે આવવાની ના પાડી છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

13 તેથી બલામે બીજી સવારે વહેલા ઊઠીને બાલાકના કર્મચારીઓને કહ્યું, “તમે તમાંરા દેશમાં પાછા જાઓ, કારણ કે, યહોવાએ મને તમાંરી સાથે આવવાની ના પાડી છે.”

Se kapitlet Kopi




ગણના 22:13

Følg os:

Annoncer


Annoncer