ગણના 2:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 દાનના સૈન્યમાં બાસઠ હજાર સાતસો પુરુષો હતા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ બાસઠ હજાર ને સાતસો હતા. Se kapitletપવિત્ર બાઈબલ26 અને તેના સૈન્યમાં નોંધણી થઈ હોય તેવા 62,700 સૈનિકો છે. Se kapitlet |