Online Bibel

- Annoncer -




ગણના 2:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 એફ્રાઇમની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ પશ્ચિમ બાજુએ રહે. અને આમ્મીહૂદનો દીકરો અલિશામા તે એફ્રાઇમના દીકરાઓનો આગેવાન થાય.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 એફ્રાઈમની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે પશ્ચિમ બાજુએ રહે. અને આમિહુદનો દિકરો એલિશામા તે એફ્રાઈમના પુત્રોનો અધિપતિ થાય.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

18-24 “પશ્ર્વિમ બાજુએ એફ્રાઈમના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા એફ્રાઈમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા 40,500 મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલીએલ 32,200 બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન 35,400 કુલ: 108,100 એફ્રાઈમનું સૈન્ય કૂચ કરતી વખતે ત્રીજા ક્રમે રહે.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

18 “પશ્ચિમ બાજુએ એફ્રાઇમના કુળસમૂહની સેનાના ધ્વજ હેઠળ તેમની ટુકડીઓ આગેવાનો હેઠળ છાવણી નાખશે; અને આમ્મીહૂદનો પુત્ર એલીશામાં તે એફ્રાઈમના પુત્રોનો અધિપતિ થાય.

Se kapitlet Kopi




ગણના 2:18

Følg os:

Annoncer


Annoncer