ગણના 19:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 લાલ વાછરડી એલાઝાર યાજકને આપ. તે તેને છાવણી બહાર લાવે અને કોઈ તેની સામે તે વાછરડીને મારી નાખે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તમે એલાઝાર યાજકને તે આપો, ને તે તેને છાવણી બહાર લાવે, ને તેની નજર આગળ કોઈ તેને કાપે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.3 તમે તે વાછરડી યજ્ઞકાર એલાઝારને આપો. તે તેને પડાવ બહાર લઈ જાય અને તેની હાજરીમાં તેને વધેરવામાં આવે. Se kapitletપવિત્ર બાઈબલ3 તારે એ ગાય યાજક એલઆઝારને આપવી. અને તેણે તેને છાવણી બહાર લઈ જવી અને ત્યાં તેને માંરી નાખવી. Se kapitlet |