Online Bibel

- Annoncer -




ગણના 18:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેઓમાંના જેઓને છોડાવી લેવાના હોય તેઓને એક મહિનાની ઉંમરથી તું તારા ઠરાવેલા મૂલ્યથી એટલે પવિત્રસ્થાનોના શેકેલ પ્રમાણે પાંચ શેકેલના નાણાંથી, જે વીસ ગેરહ જેટલું છે છોડાવી લે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેઓમાંના જેઓને છોડાવી લેવાના હોય તેઓને એક માસની ઉમરથી તું તારા ઠરાવેલા મૂલ્યથી, એટલે પવિત્રસ્થાનનો શેકેલ, જેના વીસ ગેરાહ થાય છે, તે પ્રમાણે પાંચ શેકેલનાં નાણાંથી છોડાવી લે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

16 નર બાળકો એક મહિનાના થાય ત્યારે પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે તેમનું મુક્તિમૂલ્ય 55 ગ્રામ ચાંદી લઈ તેમને મુક્ત કરવા.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

16 પ્રત્યેક પ્રથમજનિત બાળકને મુકત કરવાની કિંમતરૂપે અધિકારયુક્ત અધિકૃત માંપ પાંચ શેકેલ ચાંદી લેવી. અને બાળક એક મહિનાનું થાય ત્યારે તેને મુક્ત કરવું.

Se kapitlet Kopi




ગણના 18:16

Følg os:

Annoncer


Annoncer