Online Bibel

- Annoncer -




ગણના 17:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મૂસા યહોવાહની સમક્ષતામાંથી બધી લાકડીઓ ઇઝરાયલી પાસે બહાર લાવ્યો. દરેક માણસે પોતાની લાકડી શોધી અને લઈ લીધી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને મૂસા યહોવાની આગળથી સર્વ ઇઝરાયલીઓની પાસે એ બધી લાકડીઓ બહાર લાવ્યો; અને તેઓએ જોયું, ને પ્રત્યેકે પોતપોતાની લાકડી લઈ લીધી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

9 મોશે પ્રભુ સમક્ષ મૂકેલી બધી લાકડીઓ બહાર લાવ્યો અને તે ઇઝરાયલીઓને બતાવી. જે બન્યું હતું તે તેમણે જોયું અને દરેક આગેવાને પોતપોતાની લાકડી પાછી લઈ લીધી.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

9 મૂસાએ યહોવા આગળથી એ લાકડીઓ બહાર લાવીને બધા ઇસ્રાએલીઓને બતાવી. તેમણે લાકડી સામે જોયુ, પ્રત્યેક આગેવાન તેની લાકડી પાછી લઈ લીધી.

Se kapitlet Kopi




ગણના 17:9

Følg os:

Annoncer


Annoncer