ગણના 16:50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 હારુન મુલાકાતમંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો આવ્યો અને મરકી બંધ થઈ. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 અને હારુન મૂસાની પાસે મુલાકાતમંડપના દ્વાર આગળ પાછો આવ્યો; અને મરકી બંધ થઈ. Se kapitletપવિત્ર બાઇબલ C.L.50 રોગચાળો બંધ પડયો એટલે આરોન મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મોશે પાસે પાછો આવ્યો. Se kapitletપવિત્ર બાઈબલ50 આમ રોગચાળો બંધ થઈ ગયો એટલે હારુન મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો ચાલ્યો ગયો. Se kapitlet |