ગણના 16:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 હારુન મરેલા તથા જીવતાઓની વચ્ચે ઊભો રહ્યો; આ પ્રમાણે મરકી બંધ થઈ. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 અને જીવતા તથા મરણ પામેલાઓની વચ્ચે તે ઊભો રહ્યો. અને મરકી બંધ પડી. Se kapitletપવિત્ર બાઇબલ C.L.48 અને તે જીવતાં અને મરેલાંઓની વચ્ચે ઊભો રહ્યો. આમ, રોગચાળો અટકી ગયો. Se kapitletપવિત્ર બાઈબલ48 અને જીવતા વચ્ચે ઊભા રહી લોકોના પાપનું પ્રાયશ્ચિત કર્યું. રોગચાળો બંધ થઈ ગયો. Se kapitlet |